પ્રેરણા સ્ત્રોત, શ્રેષ્ઠ સિધ્ધિ પ્રાપ્ત સમાજ જનો, રમત વીરોનું બહુમાન રોટરી ક્લબ ડાયમંડ દાહોદના સંકલ્પ સમારોહ અને ડિસ્ટ્રિક ગવર્નરની આધિકારિક યાત્રામાં કરાયું.

રોટરી ક્લબ વિશ્ર્વસ્તરે વિભિન્ન સેવાકીય પ્રવૃતિ કરનાર મોટામાં મોટી એન.જી.ઓ. છે. વિશ્ર્વ માંથી પોલિયોનું નિર્મૂલન અને…