પક્ષી બચાવ માટે ‘કરૂણા અભિયાન ’રાજ્યભરમાં તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાશે, અર્જુન મોઢવાડિયા

રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. જેના માટે કરૂણા અભિયાન…