પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ કચ્છ જિલ્લા કોંગ્રેસનો આકરો નિર્ણયઃ ૧૫ કાર્યકરો ૬ વર્ષ માટે સસ્પેન્ડ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ શિસ્તભંગના મામલે આકરું વલણ અપનાવ્યું…