નીતિન પટેલના ગઢ કડીમાં ચૂંટણી પહેલા જ ભાજપનો ભગવો. ૩૬માંથી ૨૨ બેઠકો બિનહરીફ

ઉત્તર ગુજરાતના રાજકારણના ગઢ ગણાતા મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો…