દે.બારીઆ નગર પાલિકામાં ભાજપાની ઐતિહાસિક વાપસી અપક્ષ પાસેથી સત્તા આંચકી ફરી ભાજપાનો ભગવો લહેરાયો : ધર્મેશભાઈ કલાલ પુન: પ્રમુખ પદે બિરાજમાન

દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ રાજકીય રીતે મહત્વપૂર્ણ જીત મેળવી છે. અપક્ષના કબજામાં ગયેલી…