દાહોદ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટના ૮ હજાર કિલો સળિયાની ચોરી, સુપરવાઇઝરની પણ મિલીભગત!

ભારતમાળા પ્રોજેક્ટ હેઠળ બની રહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે કોરિડોરમાંથી સ્ટીલના સળિયાની ચોરીનો એક મોટો મામલો પ્રકાશમાં આવ્યો…