ડાયમંડ નગરી સુરત વરસાદમાં ડૂબી વહેલી સવારથી ધોધમાર વરસાદમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા, જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત

સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતા ભારે તારાજી સર્જી છે. સુરત,…