પથ્થરમારો, ડંડાવાળી, જૂની અદાવતમાં સાણંદના કલાણામાં જૂથ અથડામણ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવત મામલે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો થયો…