ઠક્કરનગરમાં એએમસીની કાર્યવાહીનો વિરોધ, લારી ધારકોએ શાકભાજી રસ્તા પર ફેંકી હોબાળો કર્યાે

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન વિવાદ સર્જાયો હતો. રતનબા કેનાલ…