ઝાલોદ અને મોરબીની કોલેજમાં, GNM નર્સિંગમાં એડમીશન અપાવવાની લાલચ આપી સુરતની મહિલા સાથે ઠગાઈ

ઝાલોદ અને મોરબીની નર્સિંગ કોર્સમાં પ્રવેશ અપાવવાની લાલચ આપી સુરતની એક મહિલા સાથે છેતરપિંડી થયાનો મામલો…