ઝાલોદમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી : આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયું સમગ્ર નગર

-સૂત્રોચ્ચાર સાથે ભવ્ય રેલીનું પ્રસ્થાન, ઢોલ-નગારાના તાલે આદિવાસી ગીતોની રમઝટ : પરંપરાગત વેશભૂષા અને નૃત્યથી સર્જાયો…