જનોડ સીમ વિસ્તારમાં શિકાર કરવા આવ્યો હોવાની શક્યતા

જનોડમાં દીપડો દેખાતા ગ્રામજનો ભયભીત, પકડવા પાંજરા ગોઠવાયા. દીપડાના પગલાંના નિશાન દેખાયા હોવાનો વનવિભાગનો સ્વીકાર, આસપાસના…