જનતાને રોગચાળા વચ્ચે મૂકીને ગાંધીનગરના અધિકારી- પદાધિકારીઓ ક્રિકેટ રમવા ઉપડી ગયા

ગાંધીનગરમાં ટાઈફોઈડથી રોગચાળો ફાટ્યો છે. ત્યારે આવામાં ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ ક્રિકેટ રમવા ઉપડી ગયા હોવાનો કોંગ્રેસે…