છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત ૧૦૯૬ જેટલા કારખાનાનાં કામદારોના મોતમાંઃ કામદારોના મોતના મામલે દેશમાં ગુજરાત મોખરે,કોંગ્રેસ

અમદાવાદના વસ્ત્રાલ રામોલ-ગતરાડ નજીક ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં મોતનો આંકડો દસ સુધી પહોંચી…