નસવાડીમાં અનાજની ટ્રકો બે દિવસથી ખુલ્લામાં, ગોડાઉન ઉપર લટકતાં તાળા

૪૨ રેશનિંગ દુકાનોની અનાજ વિતરણ વ્યવસ્થા અટકી. નસવાડી ટાઉનમાં આવેલ ગુજરાત રાજ્ય પુરવઠા વિભાગના ગોડાઉન ઉપર…