ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી…… ગુજરાત સરકારનું વધતું દેવું, બે વર્ષમાં જ ભારે ઉછાળા સાથે દેવું ૩,૯૯,૬૩૩ કરોડ રૂપિયા

ગુજરાત રાજ્યના નાણાકીય આંકડાઓએ ચિંતા વધારી છે. વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલના જવાબમાં…