ગુજરાતમાં સરેરાશ રોજ ૩થી વધુ દલિતો અત્યાચારનો ભોગ બને છે, ૫ વર્ષમાં ૧૩૦૦૦થી વધુ ઘટનાઓ બની, કોંગ્રેસ

ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં દલિત અને આદિવાસી સમાજ પર અત્યાચારની ઘટનાઓમાં વધારો થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ…