ક્રિકેટમાં મોટા ફેરફારો કરવાની તૈયારી,વનડે મેચો ટૂંકી કરી શકાય છે; આઇસીસી નવી વૈશ્વિક ટી ૨૦ લીગ પર વિચાર કરી રહ્યું છે

આગામી વર્ષોમાં ક્રિકેટનો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ શકે છે.આઇસીસી ક્રિકેટ કેલેન્ડરમાં મોટા ફેરફારો પર ગંભીરતાથી વિચાર કરી…