કોંગ્રેસે દગો આપ્યો, તેઓ ટીવીકેને ટેકો આપવા બદલ પસ્તાશે ,ડીએમકે પ્રવક્તા ગુસ્સે થયા

ડીએમકે સાથે જોડાણ કરીને તમિલનાડુમાં ચૂંટણી લડનાર કોંગ્રેસ પાર્ટીએ અભિનેતા વિજયની પાર્ટી,ટીવીકેને ટેકો આપવાની જાહેરાત કરી…