કાલોલ નગરપાલિકાના વહીવટમાં અંધેર: ચાર મહિનાથી બાંધકામ પરમિશન બંધ, ૧૦૦થી વધુ ફાઇલો ધૂળ ખાય છે!

કાયમી પ્લાનિંગ આસિસ્ટન્ટની અનિયમિતતા અને અણઆવડતના કારણે અરજદારો ત્રાહિમામ; લોન પ્રક્રિયા અટવાતા મકાન નિર્માણના સપના રોળાયા.…