કાલોલની એમજીએસ હાઈસ્કૂલ દ્વારા ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ : દેશભક્તિના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

આજરોજ બપોરના સમયે કાલોલ સ્થિત ‘ધી એમજીએસ હાઈસ્કૂલ’ દ્વારા એક ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું…