કાલોલના બેઢીયા ગામમાં “નલ સે જલ યોજનામાં રૂ .૧.૨૯ કરોડથી વધુના બિલો ઉધારી મસમોટો ભ્રષ્ટાચાર આચરાયાનો આક્ષેપ ગ્રામજનોએ TDO ને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરી

વર્ષ ૨૦૨૧-૨૨ની કામગીરીમાં તલાટી, સરપંચ અને સરપંચ પતિની મીલીભગતથી સરકારી નાણાંની ઉચાપત થયાનો ગંભીર આક્ષેપ. ૧,૪૦૦…