કાલોલના કાનોડ ગામમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ રૂ.૧.૫૦ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી કરી

કાલોલ તાલુકાના કાનોડ ગામમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી આશરે રૂ.૧,૫૦,૦૦૦/- ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની…