કવાંટમાં મચ્છર નિયંત્રણ માટે ગપ્પી માછલી છોડાઈ આરોગ્ય વિભાગ દ્વારા તળાવો અને જળાશયોમાં પોરા ભક્ષક માછલીનો ઉપયોગ.

છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકામાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય જીલ્લા આરોગ્ય…