કટોકટી અને ટ્રોમા કેર સેન્ટરો સ્થાપિત કરીને જિલ્લા હોસ્પિટલોની ક્ષમતામાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ રજૂ કરતી વખતે, વિદ્યાર્થીઓ, ટેકનિકલ વ્યાવસાયિકો અને સ્થળાંતરિત જેવા…