અમદાવાદ-રાજકોટમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો મેટ્રો ટ્રેન,એઆઇ આધારિત સુવિધાઓ અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો

સાબરમતી રિવરફ્રન્ટને હવે ડફનાળાથી ઈન્દિૃરા બ્રિજ અને ત્યાંથી છેક ગિટ સિટી સુધી લંબાવવાનું આયોજન છે ગુજરાતમાં…