સંજેલી તાલુકાના એ.પી.એમ.સી ચેરમેનના હસ્તે સંજેલી તાલુકાની ૩ નવિન આંગણવાડી કેન્દ્રનુ લોકાર્પણ કરાયું

પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત તૈયાર થયેલી સંજેલીના તાલુકાની લુંજાના મુવાડા,ચંદાનામુવાડા અને પાવડાના મુવાડા એમ…