વડોદરા તાલુકાની પદમલા પ્રાથમિક શાળા ખાતે ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન’ અંતર્ગત પ્લાસ્ટીક મુકતી જાગૃતિ અને સફાઈ અભિયાન સંપન્ન 

વડોદરા સહિત રાજ્યભરમાં હાલ ‘સ્વચ્છતા સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત…