રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિકના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ વિડિઓ કોન્ફરન્સ યોજાઈ

ડિજિટલ સુરક્ષા નેટવર્કને મજબૂત કરવા ખાનગી સીસીટીવીફ કેમેરાનું પોલીસ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેશન કરવા પર મુકાયો ભાર…