ભવનાથનો મેળો કુંભ મેળાની જેમ યોજાશે, હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી

જૂનાગઢના વિશ્ર્વવિખ્યાત ભવનાથ મહાદેવના શિવરાત્રી મેળાને લઈને રાજ્ય સરકારે તૈયારી બતાવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની…