આસામ વિધાનસભા ચૂંટણી: એનડીએમાં સીટ-શેિંરગ ફોર્મ્યુલા નક્કી, બીપીએફ સાથે બોડોલેન્ડ ચૂંટણી લડશે ભાજપ

એનડીએએ આસામ વિધાનસભા ચૂંટણી માટે સીટ-શેરિંગ પર કરાર કર્યો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પુષ્ટિ આપી…