બહાદરપુરમાં વિધવા સહાય માટે kyc કેમ્પ યોજાયો : સંખેડા મામલતદારની સૂચનાથી વંચિત મહિલાઓને લાભ મળશે

સંખેડા મામલતદારની સૂચનાથી બહાદરપુર ગ્રામ પંચાયત ખાતે વિધવા સહાય યોજના માટે KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…