પોરબંદરમાં પક્ષી-ગણતરી : ૨૪૯ પ્રજાતિનાં ૪ લાખથી વધુ પક્ષી નોંધાયાં

પોરબંદરના જલપ્લાવિત વિસ્તારોમાં યોજાયેલી પાંચમી વાર્ષિક પક્ષી ગણતરીમાં કુલ ૨૪૯ પ્રજાતિના ૪,૦૫,૭૦૨ પક્ષીઓની નોંધણી કરવામાં આવી…