ઝાલોદ શિક્ષક સોસાયટીમાં ચેરમેન પદને લઈ ભારે ખેંચતાણ, રાજીનામા છતાં ૧૩ મહિના સુધી હોદ્દો જાળવવાની દરખાસ્ત મંજૂર!

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી કારોબારી બેઠકમાં ગરમાગરમી અને ઉગ્ર બોલાચાલી; ૧૧ ડિસેમ્બરે કલ્પેશ અડ ચાર્જ…