ઝાલોદમાં જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

બંને પક્ષોએ સામસામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી અંગે નોંધાવી ફરિયાદ, પોલીસે હાથ ધરી તપાસ…