કાલોલ તાલુકાની ગ્રામ પંચાયતોમાં ૫૦ સરપંચો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફરીથી રિ-સર્વે કરાવવા માંગ

કાલોલ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના ૪૦-૫૦ જેટલા સરપંચોએ એકત્રિત થઇ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી વર્ષ-૨૦૨૪/૨૫…