કાલોલના પોરવાડ ફળિયા પાસે રહેણાંક વિસ્તારમાં પાર્ક કરેલી મારૂતિ વાનમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરીનો માહોલ

કાલોલ શહેરના પોરવાડ ફળિયાના નાકા પાસે મંગળવારે બપોરના અરસામાં પાર્ક કરેલી મારૂતિ વાનમાં અચાનક આગ લાગવાની…