
Gen Zના આક્રોશ સામે મોદી સરકારે પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું, 21 વિદ્યાર્થીઓના સુસાઈડ, 36 દિવસના આંદોલન પછી પ્રધાનનું રાજીનામું.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. NEET પેપર લીક માટે તેમને દોષિત ઠેરવીને જંતર-મંતર પર 36 દિવસથી ધરણા પ્રદર્શન ચાલી રહ્યું હતું. આંદોલનકારીઓનું કહેવું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ઓછામાં તેઓ માનશે નહીં.
ધર્મેન્દ્ર પ્રધાને પોતે પોતાની પોસ્ટમાં પત્ર જાહેર કરીને પોતાનાં રાજીનામાની જાણકારી આપી.

