દે.બારીયાના રેંટીયા પોલના નાકેનો એક સો મીટર બાકી રોડ બનાવવા માટે એજન્સી પાસે પુરતા સાધનોઅ ભાવ નથી ???

દે.બારીયા શહેરના રેટીયા પોળના નાકે તેમજ ગલાલીયા કુવા પાસે આજથી ત્રણ માસ અગાઉ નવિન રોડ આર.સી.સી. કાર્ય હાથ ધરાયો હતો. કોન્ટ્રાકટરના માણસો હોળીના પર્વની ઉજવણી માટે વતન તરફની વાટ પકડી હતી. છેલ્લા ત્રણ માસના સમયથી નવિન રોડનું કાર્ય અધુરી રહી જતા કોઈપણ પાલિકાના પદના અધિકારીઓ આ કોન્ટ્રાકટરને તાકીદ અથવા નોટીસ બજવતા નથી. કારણ તેમને આ કાર્યમાં ૧૮ ટકા પેટી ટકાવારી મળી ગઈ હશે. તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે, તેના કારણે એજન્સીના માલિકને કોઈપણ પ્રકારની ચિંતા રહેતી નથી અને કંઈ તો માચણસો નથી. અથવા જી.સી.બી. મળતું નથી. આમ, બહાના બતાવીને આ અધુરુ કાર્ય ખોરંભે પાડવાના બહાના તલાસે છે કે શું તે યક્ષ પ્રશ્ર્ન છે ?

પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર પચાસ પચાસ બન્ને છેડાઓનું આર.સી.સી. રોડનું કાર્ય કરવા માટે આટલા ધૂમ પછાડા સેના છે. ૧૮ ટકા ટકાવારી વસુલ કરવા માટેના પતરા તો નથી. હાલમાં રેટીયા પોળનો નાકે આઠ દિવસથી ખોદકાર્ય કરીને રાખતા આ તરફ વિસ્તારોના રહિશોને અવર જવર કરવા માટે મુશ્કેલીઓનો આમ તો છે. રામજી મંદિર થઈ કોલેજ રાજમહેલ દરવાજા તથા ભે ફળીયા, જાની ફળીયા, ભે દરવાજા, નિચવાસ તથા તાડ ફળીયાના રહેવાસીઓને ફરી ફરીને જવાનો વારો છે. આઠ દિવસથી આ રો તથા ગટરના આર.સી.સી. કારણ પણ આઠ દિવસ ફીટ થયા નથી. અને હવે આવે છે. સામે બકરી ઈદનું પર્વ તો તેના પહેલા મસ્જીદ તરફ જવાનો રસ્તે યુધ્ધના ધોરણે અધુરોમાં તે પચાસ મીટરનો આર.સી.સી. રોડ અડધા દિવસમાં પૂરતા સાધનો હોય તો બનાવી શકાય છે. આજના આધુનિક યંત્રના દ્વારા પરંતુ એજન્સીને માત્ર બહાના બનાવવાના છે. કેમ કે, ૧૮ ટકા પેટે માંથી દીધા હોય તો ફીકરસાની આ ૧૮ ટકા માંથી ૧૦ ટકા મુખ્યપદના કર્મી અને ખાદીધારીરોના બીજા બીલ બનાવનારના અને બીલ પાસ કરનારના આમ તમામનો ભાગ બટાઉ થઈ ગયો હોય તો તમામ પ્રકારની આડોડાઈ બતાવવાનો પરવાનો મળી જતો હોય છે. તેવુ આમ જનતામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. કયા સુધી આમ જનતાને હેરાન થવું પડશે, માબ પચાસ મીટરનો રોડ બનાવવા માટે આઠ દિવસ થયા બાદ પણ કોઈ પણ પ્રકારનું કાર્ય સ્થળ ઉપર દેખાતો નથી. નળની પાઈપો જે તુટી ગઈ હતી. તેનું સમારકાર્ય થયું છે. તેના ઉપર પણ ફરી નુકશાન ના થાય તેના માટે મુખ્ય એન્જીનિયર પોતાના ડીપ્લોમાનો અભ્યાસનો નોલેજનો ઉપયોગમાં લાવશે ખરાં કે પછી ઓફિસમાં બેઠા બેઠા મોનીટરીનું વિઝીટ લુકમાં લખાઈ દેવામાં આવશે આવું તો ૧૮ ટકાવારીમાં તમામે તમામઓ બતાવી દેવાતા હોય છે શું ?હાલમાં હાજર થયેલા જીલ્લાના પદના અધિકારી આ તમામ કાર્યોની તપાસ કરશે ખરાં ?