રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ ખાતે રાજ્ય દ્વારા મત્સ્યઉદ્યોગ વૃદ્ધિ અને દરિયાઈ નવીનતાનું પ્રદર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ…

સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ; મદદગાર મહિલાને પણ ૧૦ વર્ષની સખત કેદ

રાજકોટ જિલ્લાના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ૨૦૨૪ના ફેબ્રુઆરી માસમાં નોંધાયેલા સગીરા પર દુષ્કર્મના કેસમાં આજે રાજકોટ સેશન્સ…

જેતપુરમાં જનતાના અવાજને દબાવવાનો પ્રયાસ, સમસ્યાના ઉકેલને બદલે ૧૩ ગૃહિણીઓ સામે ગુનો દાખલ !

જેતપુર શહેરમાં ૫૩ કરોડના ખર્ચે બનેલા બ્રિજ બાદ સર્જાયેલી સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તંત્રએ હવે જનતા…

લાલો ફિલ્મના કલાકારો-પ્રોડ્યુસર-ડિરેક્ટરને પોલીસનું તેડું, મેનેજર બાદ કલાકારો સામે કાર્યવાહી

રાજકોટમાં ક્રિસ્ટલ મોલમાં ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના પ્રમોશન કાર્યક્રમ દરમિયાન અફરાતફરી સર્જાઈ હતી. આ મામલે મોલના મેનેજર…

લાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી બાદ ફરિયાદ : પોલીસ ફિલ્મની સ્ટારકાસ્ટની પૂછપરછ કરી શકે છે

ગુજરાતી ફિલ્મ ’લાલો’ ફિલ્મના કલાકારો પહોંચતાં જ રાજકોટના ક્રિસ્ટલ મોલમાં અફરાતફરી સર્જાઈ હતી. ઓવર ક્રાઉડના કારણે…

રાજકોટમાં સૂર્યકિરણ ટીમના છ વિમાનોએ અટલ સરોવર ખાતે એક મીની રિહર્સલ કર્યું

રાજકોટમાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમના ભવ્ય એર શો માટેની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે.…

રાજકોટમાં પ્રદુષિત બની હવા. તાવ, ઉધરસ અને ખાંસીના દર્દીઓમાં વધારો થયો

છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરમાં શરદી-ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. પ્રદુષણનું પ્રમાણ શહેરના…

૮૦૦ કરોડના ફ્રોડ જીએસટી બિલિંગનો પર્દાફાશ અમદાવાદ-રાજકોટ-જામનગર-જુનાગઢમાં દરોડા. ૪ આરોપી ઝડપાયા

ડીજીજીઆઇ અમદાવાદ ઝોનલ યુનિટે ગુજરાતમાં ચાલી રહેલા ત્રણ મોટા જીએસટી ફ્રોડ કેસોનો પર્દાફાશ કર્યો છે. આ…

રાજકોટમાં જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ, જાપાન-કેનેડાના ડેલિગેશન હાજર રહેશે

ગુજરાત સરકાર દ્વારા ૮થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન રાજકોટના મારવાડી યુનિવસટી કેમ્પસમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ…

મિલક્તપેઢી વિવાદને લઈને ક્સિાન સંઘના પ્રમુખ સુરેશ કણસાગરા પર કરાયો હુમલો

રાજકોટના માલવીયા નગર વિસ્તારમાં મંગળવારે સાંજે પૈતૃક મિલક્ત અને પેઢીના વિભાજનના વિવાદે એટલુ ઉગ્ર સ્વરૂપ લીધું…

રાજકોટમાં જમીન પચાવી પાડવામાં ૩ મહિનામાં ૧૮૧ ફરિયાદ,પ્રોપર્ટી હડપવાના કિસ્સા વયા

રાજકોટને રંગીલું પણ કહેવાય છે જે ક્રાઇમમાં પણ પવન વેગે વધે છે. તેની સાથે સ્પર્ધામાં જમીન…

રાજકોટમાં ફરી એકવાર ભાજપનો ‘લેટર બોમ્બ’! પોતાની જ પાર્ટી સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

રાજકોટ જિલ્લામાં ભાજપમાં આંતરિક સંઘર્ષો સતત ચાલુ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને જિલ્લા પંચાયત સભ્ય અર્જુન…

ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળાએ અંગત કારણોસર જિંદગી ટૂંકાવી!

ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા બેટ્સમેન ચેતેશ્ર્વર પૂજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ આજે આપઘાત કરી લેતા ક્રિકેટ…

ગુજરાતમાં સિંગતેલના ભાવમાં ભડકો, મોંઘવારીનો લાગ્યો ડામ

સિંગતેલના ભાવને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં મગફળીની નવી આવક સાથે યાર્ડોમાં…

રાજકોટમાં ખાટુ શ્યામ મંદિરમાંથી ચોરી કરનાર વિવેક ચૌહાણ ઝડપાયો, સીસીટીવીમાંથી પકડાઈ કરતૂત

: શહેરના જામનગર રોડ પર નાગેશ્ર્વર જૈન મંદિર પાસે આવેલા ખાટુ શ્યામ મંદિરમાં તસ્કરે હાથફેરો કર્યો…

રાજકોટમાં એસએનકે સ્કૂલના વિદ્યાર્થીનું વોલીબોલ રમતા મોત, સમગ્ર પરિવાર શોકમગ્ન

રાજકોટની પ્રતિષ્ઠિત એસએનકે સ્કૂલના મેદાનમાં સોમવારે બપોરે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ધોરણ-૧૨ સાયન્સનો તેજસ્વી વિદ્યાર્થી…

રાજકોટમાં પુત્રે પિતાની હત્યા કરી, પત્નીની સંડોવણી ન ખૂલતા મુક્ત કરાઇ

શહેરમાં દિનપ્રતિદિન હત્યાના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે પુત્રના હાથે પિતાની હત્યા…

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ઢોલરિયા સહિત ૫ વ્યક્તિ સામે ૪.૨૮ કરોડની છેતરપિંડીનો આરોપ

જીલ્લા ભાજપના પ્રમુખ સહીત પાંચ લોકોએ શહેરના મવડીપ્લોટમાં રહેતા વેપારી સાથે ક્રીપ્ટો કરન્સીમાં રોકાણમાં ઉચા વળતરની…

ગોંડલ રાજકુમાર જાટ મોત કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ, પુત્ર ગણેશને સુરેન્દ્રનગર એસપીનું તેડું

ગોંડલના રાજકુમાર જાટના હત્યાકાંડમાં મહત્વપૂર્ણ પલટો સામે આવ્યો છે. કેસની તપાસ દરમિયાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ…

પેંડા-મૂર્ગા ગેંગના લુખ્ખાઓએ જ્યાં ફાયરિંગ કર્યું ત્યાં જ ઉઠક-બેઠક કરી:હાથ જોડી માફી માગી, ધરપકડનો આંક 17 પહોંચ્યો

રાજકોટના મંગળા રોડ પર આવેલ પ્રગતિ હોસ્પિટલ પાસે 29 ઓક્ટોબરના રોજ કુખ્યાત સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગ…