
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રબારીકા ગામમાં ફરી એકવાર િંસહ શિકારની શોધમાં ગામમાં ઘુસી આવ્યા હતા.સિંહેઅચાનક ગામમાં ઘુસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ચાર િંસહ ગામમાં બેઠેલી ગાયનો શિકાર કરે તે પહેલા જ ય્ઇડ્ઢ જવાનોની સતર્કતાને કારણે ગાયને બચાવી લીધી હતી.
અમરેલીના ખાંભાના રબારીકા ગામમાં રાત્રિના સમયે અચાનક િંસહનું ટોળુ ગામમાં ઘુસી આવ્યું હતું. ગામની નજીક ગાયોનું ટોળુ બેઠેલું હોવાની જાણ થતા જ ય્ઇડ્ઢ જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને કવર આપીને ગાયોનેસિંહે થી બચાવ્યા હતા. આ દૃરમિયાન ઠંડીથી બચવા એક િંસહ ગામના મુખ્ય ચોકમાં પડેલા રેતીના ઢગલા પર બેસી આરામ કરતો પણ જોવા મળ્યો હતો.
રબારીકા ગામના મુખ્ય ચોક વિસ્તારમાં ચાર િંસહ શિકારની શોધમાં આવી ગયા હતા. આ દૃરમિયાન ગાયોનો શિકાર કરે તે પહેલા જ ય્ઇડ્ઢ જવાનોએ સતર્કતા દૃાખવી િંસહને સુરક્ષિત ગામથી દૃૂર ખસેડ્યા હતા. રબારીકા ગામમાં અચાનકસિંહેઆવી જતા ગ્રામજનોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહૃાો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
મહત્ત્વપૂર્ણ છે કે રબારીકા આસપાસ ગીરના જંગલનો વિસ્તાર આવેલો છે જેથી અવાર નવાર િંસહ રેવન્યુ વિસ્તારમાં ખોરાક અને પાણીની શોધમાં આવી ચઢે છે.સિંહે અવાર નવાર જંગલ વિસ્તાર છોડીને ગામમાં પ્રવેશતા ગ્રામજનોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહૃાો છે. અવાર નવાર સિહના આવા અનેક વીડિયો સામે આવતા રહે છે.