
મુંબઈમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર હુમલાના આરોપીઓને મુંબઈ પોલીસે પકડી પાડ્યા છે. આ આરોપીઓને કોટાથી મુંબઈ લઈ જવામાં આવી રહ્યા છે.
મુંબઈ પોલીસનો કાફલો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગુજરાતમાં દાખલ થયો છે. પોલીસ દાહોદથી પસાર થઈને વલસાડ સુધીના ટ પરથી મુંબઈ પહોંચશે.