દ્વારકામાં કડાકા-ભડાકા સાથે ચોમાસા જેવો વરસાદ, રસ્તાઓ પાણી-પાણી

રાજ્યના હવામાનમાં પલટાની આગાહી વચ્ચે દૃેવભૂમિ દ્વારકામાં વરસાદૃ ખાબક્યો છે. વહેલી સવારથી વાદૃળછાયું વાતાવરણ વચ્ચે વરસાદૃની એન્ટ્રી થઇ છે. કમોસમી વરસાદૃથી રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે હજુ પણ કાળા ડિબાંગ વાદૃળો જોવા મળી રહૃાા છે. કમોસમી વરસાદૃને લઈ ખેડૂતોમાં િંચતા છવાઇ છે.

હવામાન ખાતાની આગાહી વચ્ચે દ્વારકાના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો છે. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લાનું વાતાવરણ વાદૃળછાયું જોવા મળ્યું હતું. અચાનક આવેલા વાતાવરણમાં આ પલટાને કારણે ખેડૂતો િંચતિત બન્યા છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ પંથકમાં વરસાદૃની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ શિયાળુ પાક પણ ખેતરમાં ખુલ્લો પડેલો છે, ત્યારે કમોસમી વરસાદૃને કારણે રવિ પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.

૩ એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદૃર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દૃાહોદૃ, વડોદૃરા, છોટા ઉદૃેપુર, ભ‚ચ, નર્મદૃા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદૃની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ‚પમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં તેની અસરના ભાગ‚પે ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આજે અને તે પછીના બે દિૃવસ એમ કુલ ત્રણ દિૃવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદૃની આગાહીની સાથે ગાજવીજ અને પવનની ગતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને, આજે ૨૧ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદૃની આગાહી છે.