૧૫૦૦ કરોડના વધારા સાથે અમદાવાદ મહાનગર પાલિકાના ૧૮,૫૧૮ કરોડના જંગી બજેટને મંજૂરી ડ્રાટ બજેટમાં રૂ ૧૫૦૦ કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

અમદૃાવાદૃ મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૨૬-૨૭નું સુધારેલું બજેટ આજે (૧૦મી ફેબ્રુઆરી, ૨૦૨૬) રજૂ થયું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દૃેવાંગ દૃાણીએ સુધારા સાથે એએમસીનું રૂ ૧૮,૫૧૮ કરોડનું જંગી બજેટ રજૂ કર્યું છે. ડ્રાટ બજેટમાં ‚ ૧૫૦૦ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. વિવાદિૃત કતલખાનાની દરખાસ્ત પરત સાથેનું બજેટ આજે રજૂ થયું છે.

વર્ષ ૨૦૨૬-૨૭ બજેટમાં અમદૃાવાદૃીઓના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જેના આધારે બજેટ આઠ િંબદૃુઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ ૮ મુદ્દામાં બેઝિક સર્વિસ, સસ્ટેનિબિલિટી, હેરિટેજ, ઈઝ ઓફ મુવમેન્ટ, ઇક્ધ્લુઝિવ સિટી, સિટી બ્યુટીફિકેશન, ગવર્નન્સ સિટીઝન સેન્ટ્રિક ફેસિલિટી સમાવેશ થાય છે.

એએમસી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે બજેટ રજૂની મહત્ત્વની બાબતો નીચે પ્રમાણે છે.

ત્રાગડ ક્રોિંસગ પાસે રિસ્ટ્રિક્ટેડ હાઇટનો અંડરપાસ બનશે.

દૃાણીલીમડાના ખોડિયારનગર ચાર રસ્તા પાસે લાય ઓવરબ્રિજ બનશે.

થલતેજ વોર્ડમાં થલતેજ ચાર રસ્તા તરફ અંડરપાસ બનાવવામાં આવશે.

ચાંદૃલોડિયા વોર્ડમાં ટીપી ૭૨ અને ટીપી ૨૩૩ પાસે ટ્રાફિક નિવારવા અંડરપાસ બનાવવામાં આવશે.

એએમસીના વિવિધ કમિટીના ચેરમેન અને ડેપ્યુટીના સ્પેશિયલ બજેટમાં વધારો કરાયો.

ચેરમેનના ૧૦ લાખ અને ડેપ્યુટી ચેરમેનને ‚ ૫ લાખના બજેટનો વધારો.

નિકોલ વોર્ડમાં ‚ ૫૦ કરોડના ખર્ચે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે.

શહેરના હયાત તમામ સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ નેટવર્કને રિહેબિલિટેશન કરવા રૂ ૧૧૫ની જોગવાઈ.

છેલ્લા ૩ વર્ષના એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને હવે ૧૦%ને બદૃલે ૧૨% રિબેટનો લાભ મળશે, ઓનલાઇન ટેક્સ ભરનારને ૧૫% રિબેટ મળશે.

ઉત્તર પશ્ર્ચિમ ઝોનમાં વર્લ્ડ પાર્ક થીમ બેઝ ગાર્ડન રૂ ૧૦ કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

વાયએમસીએ ક્લબથી એસપી િંરગ રોડ જવાના રસ્તાને પીપીપી મોડલથી ડેવલપ કરવામાં આવશે.

એએમસીના ૧૦૦ ગાર્ડનમાં યોગા સેન્ટર અને કોિંચગ ટ્રેનર બનાવવાનું આયોજન.

ઉત્તર પશ્ર્ચિમ ઝોનમાં ‚ ૫ કરોડના ખર્ચે બોનસાઇ ગાર્ડન બનશે.

અમદૃાવાદૃના દૃરેક ઝોનમાં મહિલા જિમ બનાવવાનું આયોજન.

એએમસી વિસ્તારમાં ડોગ શેલ્ટર બનાવવાનું આયોજન.

દૃબાણમાં હટાવેલા લોકો માટે આવસના મકાન માટે ‚.૧૪૯ કરોડ

ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઈન રિહેબિલિટેશન માટે ‚.૧૧૫ કરોડ.

ચાંદૃખેડા,નિકોલ, વિરાટનગર,થલતેજ,ગોતા માટે કચરામાંથી સીએનજી ગેસ બનાવવા માટે ‚.૨૦ કરોડ ફાળવાયા,વોટરબોડી લોિંટગ સોલાર એનર્જી માટે રૂ૫૦ કરોડ,પૂર્વ અને પશ્ર્ચિમમાં ગ્લો ગાર્ડન બનાવવા ‚ ૨૦ કરોડ,એઆઇની મદૃદૃ થી ટ્રાફિક સિગ્નલ ડેવલપ કરવામાંરૂ ૨૦ કરોડ વાયએમસીએથી મુમતપુરા રોડ પીપીપી મોડલ બનશે ‚ ૧૦ કરોડ,પૂર્વ વિસ્તારમાં સીટીએમથી ખોખરા રોડ વિકાસ રૂ ૧૦ કરોડ,સાબરમતી રિવરફ્રન્ટ પર િંસગાપોર આઈ લાયર બનશે જેમાં ‚ ૧૦ કરોડ.,અમદૃાવાદૃ પ્રદૃુષણ મુક્ત કરવા કંટ્રોલ માટે રૂ ૧૦ કરોડ,શહેરમાં વર્ટિકલ વિન્ડ સિસ્ટમ લગાવવામા આવશે ‚ ૫ કરોડ,દૃરેક ઝોનમાં મહિલા જિમ્નેશિયમ બનાવશે રૂ પાંચ કરોડ ખર્ચ,ડોગ શેલ્ટર માટે ‚ ૩ કરોડ ખર્ચવામાં આવશે એએમસી હોસ્પિટલમાં કેન્સર સારવાર માટે રૂ૨ કરોડ,ભિખારી મુક્ત અમદૃાવાદૃ બેગરલેસ સીટી બનાવશે ‚ ૧ કરોડ ખર્ચાશે,એરપોલ્યુશન માટે સોસાયટીઓમાં ૭૦ :૨૦ :૧૦ માં એરસેન્સર લગાવશે,નવી મજુર થયેલ ૮ ટીપી પર વિકાસના કામો થશે ‚ ૧૨૦ કરોડ ના ખર્ચ,ઇન્ડિયા કોલોનીમાં સપોર્ટ કોમ્પ્લેક્ષ બનશે, ચાંદૃલોડિયા માં ફિઝિયોથેરાપી સેન્ટર બનશે