અર્બન નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અભ્યાસ અને પ્રાયોગિક અર્બન નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અભ્યાસ અને પ્રાયોગિક જ્ઞાન મેળવવાના હેતુથી માઇક્રોબાયોલોજી લેબોરેટરીની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતી મૂળભૂત અને આધુનિક માઇક્રોબાયોલોજીકલ પદ્ધતિઓ અંગે પ્રાયોગિક સમજ આપવાનો હતો. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવા કે માઇક્રોસ્કોપ, ઓટોક્લેવ, ઇન્ક્યુબેટર, લેમિનાર એર ફ્લો અને અન્ય મહત્વપૂર્ણ સાધનોના કાર્ય અને ઉપયોગ વિશે સમજાવવામાં આવ્યું.વિદ્યાર્થીઓને કલ્ચર મિડિયા પ્રિપેરેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં વિવિધ પ્રકારના મિડિયાના ઘટકો અને સૂક્ષ્મજીવોના વિકાસમાં તેમના મહત્ત્વ વિશે સમજાવાયું.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નવજીવન સાયન્સ કોલેજ ના ઈનચાર્જ પ્રિન્સિપાલ ડો. જી.જે. ખરાદીના અધ્યક્ષતા હેઠળ તેમજ માઇક્રોબાયોલોજી વિભાગના વડા સંદીપ પ્રજાપતિ તેમજ ફેકલ્ટી સભ્યો શીખા મોઢીયા અને કૃપાલી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સરળ અને વ્યવહા રીતે પ્રયોગશાળાની માહિતી આપી. આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે ખૂબ જ માહિતીપ્રદ અને ઉપયોગી સાબિત થઈ .વિદ્યાર્થીઓ તથા સ્ટાફે આ શૈક્ષણિક અનુભવની પ્રશંસા કરી જ્ઞાન મેળવવાના હેતુથી માઇક્રોબાયોલોજી લેબોરેટરીની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતી મૂળભૂત અને આધુનિક માઇક્રોબાયોલોજીકલ પદ્ધતિઓ અંગે પ્રાયોગિક સમજ આપવાનો હતો.મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવા કે, માઇક્રોસ્કોપ, ઓટોક્લેવ, ઇન્ક્યુબેટર, લેમિનાર એર ફ્લો અને અન્ય મહત્વપૂર્ણ સાધનોના કાર્ય અને ઉપયોગ વિશે સમજાવવામાં આવ્યું.વિદ્યાર્થીઓને કલ્ચર મિડિયા પ્રિપેરેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં વિવિધ પ્રકારના મિડિયાના ઘટકો અને સૂક્ષ્મજીવોના વિકાસમાં તેમના મહત્ત્વ વિશે સમજાવાયું.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નવજીવન સાયન્સ કોલેજના ઈનચાર્જ પ્રિન્સિપાલ ડો. જી.જે. ખરાદી ના અધ્યક્ષતા હેઠળ તેમજ માઇક્રોબાયોલોજી વિભાગના વડા સંદીપ પ્રજાપતિ તેમજ ફેકલ્ટી સભ્યો શીખા મોઢીયા અને કૃપાલી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સરળ અને વ્યવહા રીતે પ્રયોગશાળાની માહિતી આપી. આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે ખૂબ જ માહિતી પ્રદ અને ઉપયોગી સાબિત થઈ.વિદ્યાર્થીઓ તથા સ્ટાફે આ શૈક્ષણિક અનુભવની પ્રશંસા કરી.ક