હાલોલમાં બેંક ઓફ બરોડાના કાર્યક્રમમાં ખેડુતોને ખેતીની લોન અને નાણાકીય સહાયની માહિતી આપી

પંચમહાલના હાલોલમાં આવેલી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં બેંક ઓફ બરોડાના સહયોગથી ખેડૂતો માટે માર્ગદર્શન કાર્યક્રમ…