રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી પૂર્ણ થયા પછી કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે

મોદીના મંત્રીમંડળમાં પંજાબના બે મંત્રીઓનો સમાવેશ થઇ શકે છે બંગાળમાં જીત મેળવ્યા બાદ, ભાજપે પંજાબ માટે…