મોરવા(હ)તાલુકાના સગીરાનું અપહરણ કરી મરજી વિરૂદ્ધ શારીરિક શોષણ કરતાં ફરિયાદ

મોરવા(હ) તાલુકાના સાગવાડા ઉમરદેવી ફળીયામાં રહેતા આરોપીએ ફરિયાદીની સગીરવયની દિકરીને પટાવી ફોસલાવી લગ્નની લાલચે ભગાડી ગયો…