બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, ’મનરેગા બચાવો સંગ્રામ’ મુદ્દે યોજી જન આક્રોશ સભા યોજાઇ

કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં દરરોજ અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી છે.…