ફતેપુરાના વલુન્ડા ગામે બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂ.૧.૭૯ લાખની ચોરી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને રોકડા રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીના…